ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? લવાર ધોળકા રખિયાલ ફ્રેચોલ લવાર ધોળકા રખિયાલ ફ્રેચોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? ઇટાલી અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ ઇટાલી અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP