ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી ભકત શામ વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી ભકત શામ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? સુથાર લુહાર ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ઠાકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? કદલીવન પૂર્વાકાશ પવન રૂપેરી પાનગોષ્ઠિ કદલીવન પૂર્વાકાશ પવન રૂપેરી પાનગોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? પઢાર કોટવાલિયા ધાનક સિદી પઢાર કોટવાલિયા ધાનક સિદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP