ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? નાઈટ રાઈટ સરસ્વતી શારદા નાઈટ રાઈટ સરસ્વતી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ પ્રેમાનંદ દયારામ નર્મદ સ્વામી આનંદ પ્રેમાનંદ દયારામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ? હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય રખડવાનો આનંદ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય રખડવાનો આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ જયંત ખત્રી મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? મુકુલ કલાર્થી તારક મહેતા અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી તારક મહેતા અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP