ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? પોરબંદર ભાવનગર જુનાગઢ સુરત પોરબંદર ભાવનગર જુનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ધૂળમાંથી પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ધૂળમાંથી પગલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? પ્રબંધ કાફી પદ્યવાર્તા આખ્યાન પ્રબંધ કાફી પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP