કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય નાણા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય નાણા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ? રશિયા અમેરિકા ઈઝરાયેલ જાપાન રશિયા અમેરિકા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે તે જણાવો ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે. વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે. વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો. કેમી હાન્કો ટોર્નિયો હેલસિન્કી કેમી હાન્કો ટોર્નિયો હેલસિન્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? હરમનપ્રિત કોર પુનમ યાદવ મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર પુનમ યાદવ મિતાલી રાજ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ? દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ચીન ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP