કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? આંદામાન અને નિકોબાર લક્ષદ્વીપ લદાખ પુડુચેરી આંદામાન અને નિકોબાર લક્ષદ્વીપ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર (Forest Healing Centre) કયા સ્થળે આપવામાં આવ્યું ? ગુરૂગ્રામ, હરિયાણા રાનીખેત, ઉત્તરાખંડ નાગપુર, મહારાષ્ટ્ર ભોપાલ, મધ્ય પ્રદેશ ગુરૂગ્રામ, હરિયાણા રાનીખેત, ઉત્તરાખંડ નાગપુર, મહારાષ્ટ્ર ભોપાલ, મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ? સરસ્વતી બ્રહ્મપુત્ર ગંગા બિયાસ સરસ્વતી બ્રહ્મપુત્ર ગંગા બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP