કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ? મહાનદી ગંગા કાવેરી કૃષ્ણા મહાનદી ગંગા કાવેરી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ? માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. SBI પેમેન્ટ્સ પેટીએમ રેઝરપે પે યુ મની SBI પેમેન્ટ્સ પેટીએમ રેઝરપે પે યુ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 1 5 6 3 1 5 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ? જાપાન રશિયા ઈઝરાયેલ અમેરિકા જાપાન રશિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP