ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીશ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. કોઈને કામ આવવું ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી કોઈને કામ આવવું ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP