ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. કેસુડાના કાગળ હળવાં ફૂલ વિચિત્ર અનુભવ ક્ષુલ્લક બાબતો કેસુડાના કાગળ હળવાં ફૂલ વિચિત્ર અનુભવ ક્ષુલ્લક બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ ઉમાશંકર જોષી મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શિરીષ’ ઉપનામ કોનું છે ? મુરલી ઠાકુર શંકર વૈદ્ય મહેશ યાજ્ઞિક દેવજી મોઢા મુરલી ઠાકુર શંકર વૈદ્ય મહેશ યાજ્ઞિક દેવજી મોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP