કમ્પ્યુટર (Computer) માઈક્રોસોફ્ટના પ્રણેતા કોણ ? ચાલ્સ બેબેજ બિલ ગેટ્સ રૂપર્ટ મડોક એડોબ ચાલ્સ બેબેજ બિલ ગેટ્સ રૂપર્ટ મડોક એડોબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ ડબલ ક્લિક ક્લિક પોઈન્ટિંગ ડ્રેગિંગ ડબલ ક્લિક ક્લિક પોઈન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS PowerPoint 2003 માં પ્રોગ્રામ બંધ કરવા ___ બટન પસંદ કરવામાં આવે છે. એસિટ ક્વિટ સ્ટોપ ક્લોઝ એસિટ ક્વિટ સ્ટોપ ક્લોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું HTML ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગી છે ? < td > < th > < table > < tr > < td > < th > < table > < tr > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) SMPS નું પૂરું નામ જણાવો. Switched Mode Power Supply આપેલ પૈકી એક પણ નહીં Sitch Mode Power Supply Simple Mode Power Supply Switched Mode Power Supply આપેલ પૈકી એક પણ નહીં Sitch Mode Power Supply Simple Mode Power Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે ? ઇનપુટ સ્ટોરેજ મેટાડેટા આઉટપુટ ઇનપુટ સ્ટોરેજ મેટાડેટા આઉટપુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP