ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર પ્રભાસ પાટણ સોનગઢ પાટણ સિદ્ધપુર પ્રભાસ પાટણ સોનગઢ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? જ્ઞાતિની ઓળખ વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા રાષ્ટ્રીયતા જ્ઞાતિની ઓળખ વ્યક્તિની લાક્ષણિકતા કવિતાની લાક્ષણિકતા રાષ્ટ્રીયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iii, c-iv, d-i a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iii, c-iv, d-i a-i, b-iv, c-iii, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર ભીમપલાસી, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચરિત્રાત્મક ચિંતનાત્મકતા ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચરિત્રાત્મક ચિંતનાત્મકતા ચિત્રાત્મકતા સંવેદનશીલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP