ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? કાફી ગરબી પ્રભાતિયા રાસ કાફી ગરબી પ્રભાતિયા રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? કલાપી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગની દહીંવાલા કલાપી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? હરીન્દ્ર દવે અશોક દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે અશોક દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રમણલાલ સોની બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દયાનંદ સરસ્વતી દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP