ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. યુગદર્શન શબ્દ સૃષ્ટિ વરતમાન પરબ યુગદર્શન શબ્દ સૃષ્ટિ વરતમાન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? દયાનંદ સહજાનંદ રામાનંદ પ્રેમાનંદ દયાનંદ સહજાનંદ રામાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP