ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ ડોસા
દલપતરામ
નર્મદ
પ્રાણલાલ મથુરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

મનોજ ખંડેરિયા
પ્રભુલાલ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
બચુભાઈ શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

હિંદ છોડો આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
અસહકાર આંદોલન
જલિયાંવાલાં બાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP