ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? નિરીક્ષક અભિયાન બુદ્ધિપ્રકાશ પરબ નિરીક્ષક અભિયાન બુદ્ધિપ્રકાશ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ શામળ અખો દલપત દયારામ શામળ અખો દલપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. નવસારી વડોદરા સુરત કપડવંજ નવસારી વડોદરા સુરત કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP