ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નારાયણ દેસાઈ ચુનીલાલ મડિયા નરહરિ પરીખ ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ ચુનીલાલ મડિયા નરહરિ પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી કાકા કાલેલકર રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી કાકા કાલેલકર રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? ગુજરાતનો નાથ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ગુજરાતનો નાથ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીમિયાગર' કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી જયંત પાઠક મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર વિનોદ જોશી જયંત પાઠક મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP