ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ રેમન મેગ્સેસે પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ રેમન મેગ્સેસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે ? સંગીત ચિત્રકલા નૃત્ય શિલ્પ સંગીત ચિત્રકલા નૃત્ય શિલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP