ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? નવલકથા ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી નવલકથા ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. વૈષ્ણવ સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. હરિકૃષ્ણ પાઠક - અડવા સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો રમેશ પારેખ - સોનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP