ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો.

પૃથ્વી
મંદાક્રાંતા
શાર્દૂલવિક્રીડિત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

કિશોરલાલ મશરૂવાળા
ગાંધીજી
વિનોબા ભાવે
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

સુરેશ જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાંત બક્ષી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP