ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા હરિયાળી ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા હરિયાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? નરસિંહરાવ દિવેટીયા કંચનલાલ મહેતા રાજેશ વ્યાસ મગનલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા કંચનલાલ મહેતા રાજેશ વ્યાસ મગનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુમન શાહ સુરેશ દલાલ ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુમન શાહ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા સમાચાર બુદ્ધસભા બુધવારિયું બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુદ્ધસભા બુધવારિયું બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP