ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? ગુણવંત શાહ આધ્યાનંદ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ આધ્યાનંદ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. તરસ ફૂલછાબ જલધારા પરબ તરસ ફૂલછાબ જલધારા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દુલેરાય કારાણી દલપત પઢિયાર ધીરુ પરીખ કરસનદાસ માણેક દુલેરાય કારાણી દલપત પઢિયાર ધીરુ પરીખ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP