ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? તપાસીએ - ઊર્મિકાવ્ય અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ તપાસીએ - ઊર્મિકાવ્ય અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. બિહારી સૂરદાસ કબીર રસખાન બિહારી સૂરદાસ કબીર રસખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP