ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? રોજડી રંગપુર લોથલ ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? નરસિંહ મહેતા સુરેશ દલાલ મકરંદ દવે ન્હાનાલાલ કવિ નરસિંહ મહેતા સુરેશ દલાલ મકરંદ દવે ન્હાનાલાલ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP