ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત ડભોઈ વઢવાણ શિનોઈ સુરત ડભોઈ વઢવાણ શિનોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? મધુ રાય સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ મધુ રાય સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... અશ્વઘોષ ભારવિ બાણભટ્ટ દંડિન અશ્વઘોષ ભારવિ બાણભટ્ટ દંડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP