ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. શબ્દ સૃષ્ટિ યુગદર્શન વરતમાન પરબ શબ્દ સૃષ્ટિ યુગદર્શન વરતમાન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP