ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? નૃત્યનો પ્રકાર રાગનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા નૃત્યનો પ્રકાર રાગનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મોં આગળ શું રાખી અભિનેતા ગણેશનું પાત્ર ભજવે છે ? વીંઝણો પદડો સુપડું થાળી વીંઝણો પદડો સુપડું થાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? પરબ બુદ્ધિપ્રકાશ કુમાર શબ્દ સૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ કુમાર શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP