ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

વિનોબા ભાવે
ખંડુભાઈ દેસાઈ
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

મનસુખરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

શૂન્ય પાલનપુરી
જગજિતસિંહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
હરજી લવજી દામાણી 'શયદા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો.

વિયજયગુપ્ત મૌર્ય
ભારદ્વાજ વિજય
નાગેન્દ્ર વિજય
હર્ષલ પુષ્કર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP