કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ઓડિશા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કેરળ ઓડિશા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1950 વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-આરોગ્ય e-સંજીવની e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-આરોગ્ય e-સંજીવની e-સ્વાસ્થ્ય e-સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું જમીન આધારિત ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ગોવા ઉતરાખંડ રાજસ્થાન પંજાબ ગોવા ઉતરાખંડ રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? પશ્ચિમ રેલવે મધ્ય રેલવે પૂર્વ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે પૂર્વ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP