ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? મધુ રાય સુરેશ જોશી ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી મધુ રાય સુરેશ જોશી ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સુડા બહોતરી સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? ગૌરીશંકર જોષી સુરેશ જોષી જયન્ત પાઠક નાનાલાલ ગૌરીશંકર જોષી સુરેશ જોષી જયન્ત પાઠક નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP