ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી દલપતરામ પ્રેમાનંદ શામળ ઝવેરચંદ મેઘાણી દલપતરામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેડતા મારવાડ મેવાડ માંગરોળ મેડતા મારવાડ મેવાડ માંગરોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ધૂમકેતુ દર્શક બેફામ ઉશનસ્ ધૂમકેતુ દર્શક બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ વીરજી લુહાર લાલજી સુતાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ વીરજી લુહાર લાલજી સુતાર ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી દોહરો સવૈયા હરિગીત પૃથ્વી દોહરો સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP