ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

હિન્દ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
રખડવાનો આનંદ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

ધર્માનંદ કોસંબી
સ્વામી આનંદ
કાકા કાલેલકર
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો.

મંદાક્રાંતા
પૃથ્વી
મનહર
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
છંદશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP