ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? જયભિખ્ખુ ધૂમકેતુ દર્શક ઘનશ્યામ જયભિખ્ખુ ધૂમકેતુ દર્શક ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવરામ ભટ્ટના મતે TWINKLE TWINKLE Little Starનો શો અર્થ થાય છે ? આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે. દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. આકાશમાં તારા ટમ ટમે છે. આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે. આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે. દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. આકાશમાં તારા ટમ ટમે છે. આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP