ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ગાંધીજી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? હાઈકુ ગઝલ લઘુકાવ્ય લોકગીત હાઈકુ ગઝલ લઘુકાવ્ય લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP