ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? મહાદેવ હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ મહાદેવ હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? તનય અટાર વાસુકી રાજહંસ તનય અટાર વાસુકી રાજહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP