ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'કલાપી' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? સુરતમાં ભાવનગરમાં અમદાવાદમાં વડોદરામાં સુરતમાં ભાવનગરમાં અમદાવાદમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી ખલીલ શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી ખલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. માણસના મન જુના સંસ્કાર ધૂમ્રસેતુ પ્રકાશનું સ્મિત માણસના મન જુના સંસ્કાર ધૂમ્રસેતુ પ્રકાશનું સ્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક મુનશી ગાંધીજી કાકાસાહેબ રા.વિ. પાઠક મુનશી ગાંધીજી કાકાસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP