ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી રવિશંકર મહારાજ કાન્ત ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી રવિશંકર મહારાજ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? મોહન પરમાર નીરવ પટેલ જોસેફ મેકવાન હરિશ મંગલમ્ મોહન પરમાર નીરવ પટેલ જોસેફ મેકવાન હરિશ મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘેરૈયા એક આગિયાને મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ઘેરૈયા એક આગિયાને મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ? ધર્માનંદ કોસંબી કાકા કાલેલકર વિનોબા ભાવે સ્વામી આનંદ ધર્માનંદ કોસંબી કાકા કાલેલકર વિનોબા ભાવે સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ રા.વિ.પાઠક જયંત ખત્રી ધૂમકેતુ સુંદરમ્ રા.વિ.પાઠક જયંત ખત્રી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP