ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા મીરાંબાઈ આદિ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા મીરાંબાઈ આદિ શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP