ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સાહિત્યમાં આધુનિકતા
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
નવ્યવિવેચન પછી
વિવેચનનું વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ?

નગેન્દ્ર વિજય
કિશોર અંધારિયા
હર્ષણ પુષ્કર્ણા
વિજય વાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો.

પીરઝાદા અહેમદ શાહ
મોહસીન રફિકમિયાં સૈયદ
સાકિરહુસૈન સુલેમાન મન્સુરી
અરબાઝમિયાં દિલાવર શેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

રાવજી પટેલ
પ્રિયકાંત મણિયાર
દલપત પઢિયાર
રઘવાજી માઘડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP