ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? સુ + ષમા સુ + સમા સ + ઉષ્મા સ + ઊષ્મા સુ + ષમા સુ + સમા સ + ઉષ્મા સ + ઊષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? અન્યોક્તિ પ્રાસસાંકળી યમક ઉત્પ્રેક્ષા અન્યોક્તિ પ્રાસસાંકળી યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તીલાંજલિ તિલાંજલી તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ તિલાંજલી તિલાંજલિ તીલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? ચોપાઈ દોહરો મનહર હરિગીત ચોપાઈ દોહરો મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. ચોપાઈ હરિગીત શિખરિણી અનુષ્ટુપ ચોપાઈ હરિગીત શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP