ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી ? ત્રિભુવન નવનિધિ ત્રિશૂળ સમયસર ત્રિભુવન નવનિધિ ત્રિશૂળ સમયસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મરભનયયય જસજસયલગા યમનસભલગા મસજસતતગા મરભનયયય જસજસયલગા યમનસભલગા મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્ષમા ક્ + શ્ + અ + મ્ + આ ક + ષ + અ + મ + આ ક્ + ષ્ + અ + મ્ + આ ક + ક્ષ્ + મ્ + આ ક્ + શ્ + અ + મ્ + આ ક + ષ + અ + મ + આ ક્ + ષ્ + અ + મ્ + આ ક + ક્ષ્ + મ્ + આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કર્મ કર્તા કરણ અપાદાન કર્મ કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? મોર બતક પોપટ કાબર મોર બતક પોપટ કાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP