ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? યુક્તિ તસ્વીર મુક્તિ તકદીર યુક્તિ તસ્વીર મુક્તિ તકદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? અનોગ નામયોગી અનુગ અને નામયોગી નામ અનોગ નામયોગી અનુગ અને નામયોગી નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. તે આવે તો કંઈક ગમે. હું તો મળીશ જ. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. તે આવે તો કંઈક ગમે. હું તો મળીશ જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. સાપેક્ષ પ્રશ્નવાચક દર્શક અનિશ્ચયવાચક સાપેક્ષ પ્રશ્નવાચક દર્શક અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સૂ +ઉક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આભ સમુ આભ રડી પડે ક્યારેક ચોધાર આંસુએ' - પંક્તિનો અલંકાર ઓળખાવો. રૂપક ઉપમા અનન્વય વ્યતિરેક રૂપક ઉપમા અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP