ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે શીખવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી અવ્યયીભાવ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા સહકુંટુંબ સંતોષ અપ્રમાણ દેહ સ્વચ્છ સહકુંટુંબ સંતોષ અપ્રમાણ દેહ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુનમુન સુનમૂન સૂનમૂન ષૂનમુન સુનમુન સુનમૂન સૂનમૂન ષૂનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? સંકુલ વિધાન જટિલ સંયુક્ત વિધાન સાદું વિધાન સંકુલ વિધાન જટિલ સંયુક્ત વિધાન સાદું વિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP