ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ? જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. કરકસરપૂર્વક જીવન જીવવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. કરકસરપૂર્વક જીવન જીવવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય સાચું ? દરેકે વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... દરેકે વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. પરિચિત હોશીયાર પરિચારિકા વીજળી પરિચિત હોશીયાર પરિચારિકા વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? વાત્સલ્યનું કરુણતાનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગાગર વડે સાગર ખાલી ન થાય. - રેખાંકિત પદની ઓળખ કઈ ? સંયોજક નામયોગી નિપાત વિભક્તિનો પ્રત્યય સંયોજક નામયોગી નિપાત વિભક્તિનો પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતિતી પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ પ્રતિતી પ્રતિતિ પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP