ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ? અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરાવે છે. અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરાવે છે. અક્ષયથી લેશન કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલિત અર્ધનીમિલીત અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલિત અર્ધનીમિલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો. હમણાં એટલે દેશે ને હમણાં એટલે દેશે ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) હૃદયૈકય : હૃદય + એક્ય વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP