ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. એક પણ નહીં સાપેક્ષવાચક પુરુષવાચક સ્વવાચક એક પણ નહીં સાપેક્ષવાચક પુરુષવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત પૃથ્વી માલિતી મિશ્રોપજાતિ હરિગીત પૃથ્વી માલિતી મિશ્રોપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. ઝીણો પણ રાઈનો દાણો મા વિના સૂનો સંસાર સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો મા વિના સૂનો સંસાર સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યજમાન અતિથિ પરોણો મહેમાન યજમાન અતિથિ પરોણો મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. ઘૂંઘટવાળી મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી તાબે થયેલ ઘૂંઘટવાળી મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી તાબે થયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP