ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "મહોર્મિ" મહા + ઉર્મિ મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મી મહા + ઉર્મિ મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદન સૂર્ય મોગરો કમળ ચંદન સૂર્ય મોગરો કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત સંબંધકકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત સંબંધકકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP