ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? મલિન ગમ મ્લાન અધીર મલિન ગમ મ્લાન અધીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. ભુત કૃદંત સબંધક ભુતકૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત ભુત કૃદંત સબંધક ભુતકૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. ભીંત ભૂલવી ગળથૂથીમાં મળવું ખાલી ચણો વાગે ઘણો જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ગળથૂથીમાં મળવું ખાલી ચણો વાગે ઘણો જીવ હેઠો બેસવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. અવિકારી વિકારી દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP