ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. પક્ષી - જાતિવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવનપ્રાશ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવનપ્રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દક્ષિણા દાન સદાવ્રત સહાય દક્ષિણા દાન સદાવ્રત સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ કાંઠો તૂટ ટાણું ઝટ કાંઠો તૂટ ટાણું ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? એક પણ નહીં સંખ્યામેળ માત્રામેળ અક્ષરમેળ એક પણ નહીં સંખ્યામેળ માત્રામેળ અક્ષરમેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP