ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદન સૂર્ય કમળ મોગરો ચંદન સૂર્ય કમળ મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. ડાંગ વાંસી ધારિયું પન્નાઈ ડાંગ વાંસી ધારિયું પન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? શિર્શક શિર્ષક શીર્ષક સિર્શક શિર્શક શિર્ષક શીર્ષક સિર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - જાણ કરવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાણ કરવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ખબર પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP