ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? જ્ઞાની સતેજ મૂઢ સમજુ જ્ઞાની સતેજ મૂઢ સમજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો.વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો ! પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. કેવળ જ આપેલ તમામ તો કેવળ જ આપેલ તમામ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની શુભ્ર - નિર્મળ પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની શુભ્ર - નિર્મળ પૂર્વજ - અનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP